Ep.7 Sanjay Goradia, Actor

Published: May 12, 2020, 11:19 a.m.

Sanjay Goradia is a self-made man and humble Artist, with passion, motivation, and conviction. His contribution to Gujarati theatre is immense for the last several years. He is a successful Producer, Director, and Actor. He attributes his success as a Producer to his compassion, honesty, and dedication. As an Actor, he is excellent in comedy with his timing and self-resilience. He is aware of his physical limitations and has consciously overcome his complexes and is now adored by his audience both in India and abroad. You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media સંજય ગોરડિયા આપ મેહનત અને અથાગ પ્રયત્નો થી આગળ આવેલા રંગકર્મી, અદ્ભુત કલાકાર છે. જુસ્સો, ભાવના, આવેશ, શ્રધ્ધા, જાત પર નો વિશ્વાસ એમનાં ચાલકબળ અને હેતુ રહયાં છે. ગુજરાતી રંગભૂમિ માં એમનો મહત્વ નો અને બહોળો ફાળો છે. સંજય ગોરડિયા સફળ નિર્માતા, દિગ્દર્શક, અને  અભિનેતા છે. સફળ નિર્માતા હોવાનો યશ એ એમની માનવ સહજ દયા, કરુણા, પ્રમાણિકતા, અને કામ ને સમર્પિત રેહવાનું મનોબળ આ બધાં ગુણો અને અનુભવ ને જવાબદાર ગણાવે છે. આ તમામ ગુણો ને લીધે સફળતા પ્રાપ્ત થઈ છે. અભિનેતા તરીકે કોમેડી / હાસ્યપ્રધાન પાત્ર માં સંજય ગોરડિયા મેદાન મારી જાય છે, ઉત્તમ પુરવાર થયાં છે. તેઓએ પોતાની શારીરિક મર્યાદા થી વાકેફ, સચેત રહી ને મર્યાદાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું છે. આજે માત્ર દેશ માં જ નહીં પરદેશ માં પણ તેમનાં અસંખ્ય ચાહકો છે. See omnystudio.com/listener for privacy information.