Ep.49 Pravaas ft. Mahendra Parikh, Photo Journalist

Published: March 2, 2021, 11:16 a.m.

Mr. Mahendra Parikh in his career span of 40 years as a photo journalist he has covered very unique and outstanding photo stories and photo features for National newspapers and Magazines. He is also a recipient of several prestigious Awards. In 2020 for three months he has covered Covid -19 extensively across Madhya Pradesh. He shares what all goes in to creating exclusive photo story. Let’s meet Mr. Mahendra Parikh… You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media શ્રી. મહેન્દ્ર પરીખ સિનીયર ફોટો journalist છે. છેલ્લાં ૪૦ વર્ષ થી તેમણે અનોખી અને શ્રેષ્ઠ ફોટો story દેશ નાં પ્રથમ હરોળ નાં વર્તમાનપત્રો અને મેગેઝીન્સ માટે cover કરી છે. અનેક પ્રતિષ્ઠિત awards થી તેમણે નવાજવા માં આવ્યા છે.૨૦૨૦ માં તેમણે ત્રણ મહિના કોવિડ -૧૯ નું સમગ્ર મધ્ય પ્રદેશ ને આવરી લઇ ફોટો આલેખન કર્યું છે. વિશિષ્ટ અને અનોખી ફોટો story ના સર્જન પાછળ કેવી મેહનત, ધગશ, અને સમર્પણ ની જરૂર છે, શ્રી. મહેન્દ્ર પરીખ અનુભવો ની વાત કરે છે. ચાલો મળીયે શ્રી. મહેન્દ્ર પરીખ ને... See omnystudio.com/listener for privacy information.