Ep.46 Pravaas ft. Delnaaz Irani, Actress

Published: Feb. 9, 2021, 1:58 p.m.

Delnaaz Irani is a renowned name for her powerful performances in Films, Television and Plays. There are a few female actors who excel in comedy, and she is one of them.  She shares her experiences of working with top Bollywood actors/stars. After a broken marriage she passionately talks about her live-in relationship and how fulfilling and satisfying it is for her. Let’s meet Delnaaz Irani...    You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media ડેલ્નાઝ ઈરાની ખૂબ જાણીતું નામ છે. તેમનાં અદ્ભુત અભિનય અને વિવિધ પાત્રો ફિલ્મો, ટેલીવિઝન અને નાટકો માં અત્યંત લોકપ્રિય રહ્યાં છે. બહુ ઓછા સ્ત્રી કલાકારો છે જે કોમેડી આટલી સહજ અને સરસ કરી શકે, ડેલ્નાઝ આમાંના એક છે. બોલીવુડ નાં અનેક મોટાં અભિનેતા અને અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને વાતો અને ચર્ચા  કરે છે. લગ્ન નિષ્ફળ જતાં પછી એક live in relationship માં સાથે રહી તેઓ કેટલાં ખુશ છે એ પણ જણાવે છે. ચાલો મળીયે ડેલ્નાઝ ઈરાની ને... See omnystudio.com/listener for privacy information.