Ep.22 Pravaas ft. Salim Merchant, Music Composer - Singer

Published: Aug. 25, 2020, 12:50 p.m.

Salim-Sulaiman are among the most respected music composers and is known to create some of the best music in this century.  This week on Pravaas Gujarati Podcast, Gopi Desai is joined by Salim Merchant. He talks about his early days with his brother Sulaiman and how they started making music. He talks about his experiences with his guru Ustad Sultan Khan Saab & the learnings from him. Salim also talks about how they create music and what makes music successful. Hear him chat & share his Pravaas. You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media સલીમ – સુલેમાન સૌથી વધુ માન અને આદર પામેલી સંગીતકાર ની જોડી છે, જાણીતા છે, વખણાયા છે આ સદી ના ઉત્તમ સંગીત composers તરીકે. ગુજરાતી પોડકાસ્ટ “ પ્રવાસ” માં જોડાયા છે સલીમ મર્ચંટ ગોપી દેસાઈ સાથે. તેઓ વાત કરે છે બાળપણ માં કેવી રીતે બન્ને ભાઈ સલીમ અને સુલેમાન સંગીત ની શરૂઆત કરી. તેમનાં ગુરૂ શ્રી. ઉસ્તાદ સુલતાન ખાન સાહેબ સાથે શરૂઆત કેવી રીતે થઈ અને એ અનુભવો..સલીમ સંગીત નું સર્જન તેઓ કેવી રીતે કરે છે અને સફળતા પામે છે,તેની વાતો કરે છે ... ચાલો સાંભળીયે સલીમ મર્ચંટ ને....   See omnystudio.com/listener for privacy information.