Ep.19 Pravaas ft. Ketan Maru, Senior VP- Films Division, Shemaroo Entertainment

Published: Aug. 4, 2020, 12:03 p.m.

Shri. Ketan Maroo is a Senior Vice President of the Film Production Division of Shemaroo Entertainment. He is associated with Shemaroo for the last 35 years. He is a down to earth person with wide and thorough knowledge and exposure to World Cinema. He has produced remarkable films like OMKAARA, ISHQUIA, DEDH ISHQUIA, MANORAMA 6FT. UNDER. With his vision and in-depth understanding, his contribution to Shemaroo is vital and has successfully turned Shemaroo as a brand in the entertainment industry. You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media શ્રી. કેતન મારૂ સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ છે, ફિલ્મ પ્રોડકશન - ડીવિઝન શેમારૂ Entertainment નાં. તેઓ ૩૫ વર્ષ થી શેમારૂ સાથે સંકળાયેલા છે. તેઓ વ્યવહારિક, વાસ્તવિક અને ખૂબ સરળ વ્યક્તિ છે. World Cinema નું વિશાળ, ઊંડું જ્ઞાન, અને સમજ નાની વય થી વીડિઓ Library માં કામ કરી મેળવેલું છે. તેમણે ઓમકારા, ઈશ્કિયા, દેઢ ઈશ્કિયા, મનોરમા ૬ફીટ UNDER જેવી અદ્ભુત ફિલ્મો નું નિર્માણ કર્યું છે. કેતન ભાઈ ની દ્રષ્ટિ, મેહનત, બદલાતાં જમાના સાથે TECHNOLOGY UPGRADE કરી આજે શેમારૂ ને entertainment industry માં બ્રાન્ડ તરીકે અવ્વલ દરજ્જા નું સ્થાન અપાવવામાં કેતન ભાઈ નો અમૂલ્ય ફાળો છે. ચાલો મળીએ કેતન ભાઈ ને... See omnystudio.com/listener for privacy information.