Ep.17 Pravaas ft. Siddharth Randeria, Renowned Gujarati Actor

Published: July 21, 2020, 12:35 p.m.

Siddharth Randeria is a phenomenal success story of the Gujarati Theatre. He is loved and adored by audiences in India and Abroad. He has been active on stage since 1970 when he was a student. His devotion, dedication, and passion are such that he has managed to survive only on theatre as a profession which is a difficult proposition. Siddharth Randeria created the brand, “Gujju Bhai” with a series of plays and films. Comedy is his forte…. You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media ગુજરાતી રંગભૂમિ ઉપર ધૂમ મચાવતું નામ છે સિધ્ધાર્થ રાંદેરિયા. એમનાં નાટકો ની સફળતા ઐતિહાસિક અને અસાધારણ કહી શકાય એટલી હદે ઇન્ડિયા અને પરદેશ માં પ્રશંશા પામેલી છે. ઇન્ડિયા અને પરદેશ ના પ્રેક્ષકો એમને ચાહે છે અને એમનાં નાટકો ને માણે છે. ૧૯૭૦ થી વિધાર્થી હતાં ત્યારથી ગુજરાતી રંગભૂમિ પર કારકિર્દી ની શરૂઆત કરી. એમની લગન, ધગશ, અને સમર્પણ માત્ર રંગભૂમિ અને વ્યવસાય પણ માત્ર રંગભૂમિ.. આર્થિક રીતે અઘરું હોવા છતાં આજ દિન સુધી રંગભૂમિ ને વરેલાં રહ્યાં છે. એમણે “ગુજ્જુ ભાઈ” ને બ્રાન્ડ બનાવી...ગુજ્જુ ભાઈ નાટકો ની સિરીઝ અને ફિલ્મો થી. comedy એમની ખાસિયત છે...ચાલો મળીએ  સિધ્ધાર્થ રાંદેરિયા ને... See omnystudio.com/listener for privacy information.