Ep.16 Pravaas ft. Archana Amit Shah, Renowned Architect & Designer

Published: July 14, 2020, 11:19 a.m.

Archana Amit Shah an architect from Ahmedabad, is reckoning amongst the top 100 designers of the country. She is practicing along with her husband Amit for more than two decades & works across the globe also.  Her work is particularly characterized by simplification of form, amalgamating contemporary and modern designs with minimalism, clean lines. Her work emphasis more on the use of Indian Arts & artisans in design practice.  She has been credited with many awards & accolades She has more than 150 published works to her credit which includes India s most beautiful houses she designed. She is shortly coming with a book titled decor dialogues-- a compilation of her columns published in times of India. - Gujarati edition. You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media અર્ચના અમિત શાહ અમદાવાદથી આર્કિટેક , ડિઝાઈનર તરીકે છેલ્લા બે દાયકાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. આપે ખૂબ સુંદર , મોર્ડન , એથનીક અને લક્ઝુરિયસ વૈવિધ્યસભર વિલા , બંગલોઝ , વિકેન્ડ હોમ્સ અને એપાર્ટમેન્ટ્સ બનાવ્યા છે . આપની કાર્યશૈલીમાં ઇન્ડિયન આર્ટ્સ અને આર્ટિસનને પ્રોત્સાહિત કરવાની ઝાંખી જણાઈ આવે છે.  અર્ચના શાહનું વૈવિધ્યપૂર્ણ અને વિસ્તૃત પ્રકારનું કામ કરે છે જે આજના યંગ જનરેશન માટે ઇનસ્પિરેશનલ છે.  અર્ચના અમિત શાહ દેશના હોટ 100 આર્કિટેક્ટસ ,ડિઝાઇનર્સ ની હરોળમાં ગણાય છે.  આપના ડિઝાઇન કરેલા હોમ્સ ઇન્ડિયાથી પ્રકાશિત થતી અને વિશ્વમાં લોકપ્રિય  કોફીટેબલ બુક્સ '50 Beutiful Houses Of India ' માં પ્રકાશિત થઇ ચુક્યા છે. તદુપરાંત આપની Times Of India { Gujarati } માં પ્રકાશિત વીકલી કોલમ 'Dream Home ' વાચકોએ ખૂબ પસંદ કરેલ છે . આપ આ  વિષયઉપર સૌ પ્રથમ વખત સંપાદન કરી રહેલ બુક ' Decor Dialogue 'ની વાચક મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે , તો ચાલો આ ઈનસ્પીરેશનલ ડીઝાઈનરની સ્ટોરી તેમની પાસેથીજ સાંભળીએ .... See omnystudio.com/listener for privacy information.