Ep.12 Dr. Mukesh Bavishi, Renowned Cosmetic & Gynaec Cancer Surgeon

Published: June 16, 2020, 11:25 a.m.

Dr. Mukesh Bavishi is a leading Gynaec Surgeon, Fertility specialist, Gynaec Cancer Surgeon, and cosmetic surgeon for women practicing for 25 years now.  Dry. Bavishi has invented 4 stitches fewer surgeries (NDVH- Non-Descent Vaginal Hysterectomy) for women, one of which he has named after his wife as Vidula’s operation. He has created a world Record in Gynaec surgeries & won 5 international and 11 national awards including the prestigious “ American medal of honor”, “ Outstanding Gynaec-surgeon” USA, “ Sachin Tendulkar of Gynaec Surgery”, “Chikitsa Ratna”, “Indira Gandhi Sadbhavana Award”, “Gaurav Vanta Gujarati” award, “ Gynaecologist of the year” by Indian Medical Association, etc. Dr. Bavishi is a multifaceted personality for his love for Hollywood, Bollywood, poetry etc…. You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media ડો. મુકેશ બાવીશી સ્ત્રીરોગ ચિકિત્સક, નિષ્ણાત છે. તેઓ ડોક્ટર હોવા સાથે બહુમુખી પ્રતિભા ધરાવે છે. એમનો બોલીવૂડ અને હોલીવૂડ માં રસ, કવિતા અને સાહિત્ય નો રસ, અને સમજણ દાદ માગી લે છે. ગાયનેક સર્જન ડો. મુકેશ બાવીશીને બેસ્ટ ગાયનેક સર્જન અને બેસ્ટ ગાયનેક કેન્સર સર્જન ઓફ ઈન્ડિયા ૨૦૧૭ તરીકેની પદવીથી નવાજવામાં આવ્યા છે. આ અગાઉ પણ તેમને આ સન્માન ૨૦૧૪, ૨૦૧૫, અને ૨૦૧૬ માં પ્રાપ્ત થયું હતું. એટલે ડોક્ટર મુકેશ બાવીશી ગુજરાતના એકમાત્ર એવા ડોક્ટર છે જેમને રાષ્ટ્રીય લેવલે સતત ચોથીવાર આ સન્માન પ્રાપ્ત થયું છે. ડો. મુકેશ બાવીશી અત્યારસુધી તેમની વિવિધ ઉપલબ્ધિઓ બદલ 6 આંતરરાષ્ટ્રીય અને 17 નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. તેઓ ટાંકા વગરના ઓપરેશનની પદ્ધતિનો નવો ચીલો પાડનારા છે. અને તેમણે ટાંકા વગરના ઓપરેશનની બીજી ચાર પદ્ધતિઓ વિકસાવી છે. તેમના પત્ની ડો. વિદુલા બાવીશી પણ ગાયનેકોલોજીસ્ટ છે અને ગરીબ અને જરૂરિયાતમંદ ગુજરાત અને રાજસ્થાનની મહિલાઓ માટે ફ્રી સર્જીકલ કેમ્પ્સનું છેલ્લા 26 વર્ષથી આયોજન કરે છે. આ રીતે તેઓ સમાજનું ઋણ અદા કરી રહ્યા છે. ડો. મુકેશ બાવીશી ગાયનેક સર્જરીમાં અત્યાર સુધી 4 વર્લ્ડ રેકોર્ડ બનાવી ચુક્યા છે. તે સિવાય અત્યાર સુધી ‘American medal of Honour’, ‘Best Outstanding Professional in Gynec Surgery’ ‘Karmaveer Puraskar’ and ‘Sachin Tendulkar of Gynec Surgery’ જેવા બહુમાન પણ મેળવી ચૂક્યા છે. See omnystudio.com/listener for privacy information.