Ep.11 Shri Yogesh Gadhvi, Renowned Gujarati Folk Singer

Published: June 9, 2020, 1:34 p.m.

Shri Yogesh Gadhvi imbibed the rich music tradition of his region at an early age. He began actively performing Charani Sangeet and Daayro style of folk poetic renditions. Yogesh Gadhvi has dedicated all his life to uplifting the Gujarati art culture through reciting verses and enlivened the art of traditional Daayro at various national and international platforms. He is associated with an organization Lok Kala and Charani Sahitya Sansthan through which he continues to promote the folk music of Gujarat. For his services to literature and music, Shri Gadhvi has been honored with the Gujarat Gaurav Puraskar by the Government of Gujarat. He is also a recipient of the prestigious Sangeet Natak Akademi Award for his contribution to the folk music of Gujarat. You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media શ્રી. યોગેશ ગઢવી ચારણપીઠ ના વક્તા અને લોક સાહિત્યકાર છે. એમને બોલતાં અને ગાતાં સાંભળવા એ એક લહાવો/અનુભૂતિ છે. ચારણ જાતિ નો ઇતિહાસ અને લોક સાહિત્ય નો અમૂલ્ય વારસો, એના થકી કરાયેલાં સર્જન ની શ્રી. યોગેશ ગઢવી ઉપાસના કરે છે એમ કહી શકાય. આ કલા એમને ગળથૂથી માં મળેલી છે. ચારણપીઠ ના વક્તા તરીકે તેઓ પોતાની સંવેદના, ચિંતન, અને મનોમંથન નો નિચોડ વ્યક્ત કરે છે. એ હસાવી શકે છે અને આંખ માંથી આંસુ પણ વેહવડાવી શકે છે. તેમને “ગુજરાત ગૌરવ પુરસ્કાર” અને ખૂબ પ્રતિષ્ઠિત એવો સંગીત નાટક એકેડમી નો એવોર્ડ એનાયત થઇ ચુક્યો છે. લોક કલા અને ચારણી સાહિત્ય સંસ્થાન સાથે તેઓ જોડાયેલા છે, અને તેને પ્રોત્સાહિત કરવાનું ભગીરથ કાર્ય માં સહયોગ આપી રહ્યાં છે. શ્રી. યોગેશ ગઢવી ગુજરાત સંગીત નાટક એકેડમી ના અધ્યક્ષ પદે રહી અને અનેરું યોગદાન આપી ચુક્યા છે. See omnystudio.com/listener for privacy information.